મધ્ય ગુજરાતના દૂધ ઉત્પાદકો માટે સારા સમાચાર, પ્રતિ કિલો ફેટે કેટલાનો વધારો આપવાની કરાઈ જાહેરાત?
Continues below advertisement
મધ્ય ગુજરાતના દૂધ ઉત્પાદકો માટે સારા સમાચાર આવ્યા છે. ગોંધરાની પંચામૃત ડેરીએ દૂધઉત્પાદકોને ચુકવાતા ભાવમાં પ્રતિ કિલો ફેટે 10 રૂપિયાનો વધારો આપવાની જાહેરાત કરી છે. જેને લઈને પંચમહાલ, મહિસાગર અને દાહોદ જિલ્લાના અઢી લાખ પશુપાલકોમાં આનંદ જોવા મળ્યો છે.
Continues below advertisement
Tags :
Gujarati News Panchmahal Gujarat News Mahisagar Milk Producers Increase Godhra Dairy Fat Panchamrut Dairy Central Gujarat ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates ABP Asmita Live