રાજ્ય સરકારના અધિકારી- કર્મચારીઓ માટે સારા સમાચાર,તહેવારને ધ્યાનમાં રાખી વહેલો ચુકવાશે પગાર

Continues below advertisement

રાજ્ય સરકારના અધિકારી પેન્શનર્સ અને કર્મચારી માટે સારા સમાચાર છે. સરકારે દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખી તમામ કર્મચારીઓને વહેલો પગાર ચુકવવાનો નિર્ણય કર્યો છે. 25-26 ઓક્ટોબર સુધીમાં કર્મચારીઓને પગાર ચુકવી દેવાશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram