રાજ્યમાં 23 નપા વિસ્તારોમાં ફાયર સેફ્ટી એક્ટની અમલવારી અંગે સરકારનું સોગંદનામુ

Continues below advertisement

રાજ્યમાં 23 નગરપાલિકા વિસ્તારોમાં ફાયર સેફ્ટી એક્ટની અમલવારી મુદ્દે સરકારે સોગંદનામું કર્યું છે. આ વિસ્તારોમાં 163 હોસ્પિટલ, 348 શાળા પાસે ફાયર સેફ્ટી NOC નથી. 48 હોસ્પિટલનું પાણીનું કનેક્શન કાપવામાં આવ્યું હોવાનો પણ દાવો કરાયો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram