કોરોના નિયંત્રણ મામલે સરકારની બેઠક, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
કોરોના નિયંત્રણ મામલે સરકાર કયા નિયમો લાગુ કરવા તે મામલે બેઠક કરશે. કોવિડ કેસમાં સામાન્ય વધારો થતા સરકાર હવે નિર્ણય લેશે. ગૃહ વિભાગ સાથે વિચાર કર્યા બાદ કોઈ નિર્ણય લેવામાં આવશે. શુક્રવારે કોરોનાની અવધિ પૂર્ણ થઇ રહી છે. જે બાદ આ નિર્ણયો લેવા આવશે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat Government Gujarat News Meeting ABP News Corona State Rules Control Friday ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Applicable Asmita Gujarati Communication ABP News