ખેડૂતોના હિતમાં સબસિડીવાળા યુરિયા કરતા પણ 10 ટકા ઓછા ભાવે સરકાર આપશે
Continues below advertisement
ખેડૂતોના હિતમાં સબસિડીવાળા યુરિયા કરતા પણ 10 ટકા ઓછા ભાવે સરકાર આપશે. સબસિડીવાળા યુરિયા ખાતર કરતા 10 ટકા ઓછા ભાવે નેનો યુરિયા-લિક્વિડ મળશે. મુખ્યમંત્રી રૂપાણીએ આજે નેનો યુરિયા ખાતર લિક્વિડના જથ્થાને વર્ચ્યુઅલ લીલી ઝંડી આપી હતી.
Continues below advertisement