ગુજરાત ધર્મ સ્વતંત્રતા અધિનિયમ સુધારા વિધેયક ગૃહમાં કરાશે રજૂ, લવ જેહાદ મામલે હયાત કાયદામાં કરાશે સુધારો
Continues below advertisement
વિધાનસભા ગૃહમાં ગુજરાત ધર્મ સ્વતંત્રતા અધિનિયમ સુધારા બિલ રજૂ થશે. લવ જેહાદને લઈ કાયદામાં સુધારો કરવામાં આવશે. કાયદા અધિનિયમની કલમ ત્રણ, ચાર અને સાતમાં સુધારો કરવામાં આવશે. ધર્મ પરિવર્તન મામલે ત્રણથી પાંચ વર્ષની સજા અને બે લાખના દંડની જોગવાઈ છે. અનુસુચિત જાતિ અને અનુસુચિત આદિજાતીના કિસ્સામાં ધર્મ પરિવર્તન મામલે ચારથી સાત વર્ષની સજા તો ત્રણ લાખ રૂપિયાના દંડની જોગવાઈ છે.
Continues below advertisement
Tags :
Gujarat Government Assembly Love Jihad Existing Law Gujarat Freedom Of Religion Act Amendment Bill