ફટાકડા ફોડવા મુદ્દે NGTમાં સુનાવણી, ગુજરાત સરકાર રજૂ કરશે જવાબ
Continues below advertisement
ફટાકડા ફોડવા મામલે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા ગુજરાત સરકારને નોટિસ આપવામાં આવી હતી. આ મામલે આજે રાજય સરકાર અને ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ દ્વારા NGT મા સરકારનો જવાબ રજૂ કરાશે.
Continues below advertisement