સ્થાનિક સ્વરાજની ચૂંટણીના કારણે GPSCની પરીક્ષાની તારીખમાં કરાયો ફેરફાર

Continues below advertisement

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને જીપીએસસીની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
જીપીએસસી વર્ગ 1-2 ની મુખ્ય લેખિત પરીક્ષાના સમયમા બદલાવ કરાયો છે. 14-16-18 ફેબ્રુઆરી યોજાનારી પરીક્ષાઓ પાછળ ઠેલવામાં આવી છે. માર્ચ મહિનામાં પરીક્ષાઓ લેવામાં આવશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram