ગ્રામ પંચાયત ચૂંટણી 2021: ચાર કલાકમાં ક્યાં કેટલું નોંધાયું મતદાન?
abp asmita
Updated at:
19 Dec 2021 12:12 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણી ચાલી રહી છે. વહેલી સવારથી મતદાતાઓ મતદાન કરવા પહોંચી રહ્યા છે. ગ્રામ પંચાયતની ચૂંટણીના ચાર કલાકમાં સરેરાશ 17 ટકા મતદાન નોંધાયું છે. ઉત્તર ગુજરાતમાં 14 ટકા જેટલું મતદાન નોંધાયું છે. દક્ષિણ ગુજરાતમાં પણ ચાર કલાકમાં 14 ટકા મતદાન થયું છે.