કચ્છઃ ભચાઉમાં ફરી એક વાર અનુભવાયો ભૂકંપનો આચંકો, ક્યાં નોંધાયું કેન્દ્રબિંદુ?
Continues below advertisement
કચ્છના ભચાઉની અંદર ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે. અહીંયા મોડી રાત્રે 3.1ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો છે. રાત્રે 11.37 મીનિટે ભૂકંપનો આંચકો આવ્યો છે. ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભચાઉથી 25 કિમી દૂર નોંધાયું છે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat News Kutch Earthquake Bhachau Shock ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates Epicenter ABP Asmita Live