કોરોનાકાળમાં સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં નોંધાયો ઉછાળો, કેટલો વધ્યો ભાવ?,જુઓ વીડિયો
Continues below advertisement
કોરોનાકાળમાં સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. આઠ દિવસમાં સિંગતેલના ભાવમાં 30થી 40 રૂપિયાનો વધારો થયો છે. કપાસિયા તેલનો ભાવ 2450થી વધી 2500 થયો છે.
Continues below advertisement