વલસાડમાં એસટી બસની અડફેટે બાઇક સવાર દંપતીનું ઘટનાસ્થળે જ મોત થતા અરેરાટી, જુઓ વીડિયો
Continues below advertisement
વલસાડઃ વલસાડ શહેરના આર.પી.એફ ગ્રાઉન્ડ પાસે એસટી બસે બાઇક સાથે દંપતીને કચડી નાંખતા બંનેને ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. અકસ્માતને પગલે રોડ પર ટ્રાફિકજામ સર્જાયો હતો અને લોકોના ટોળેટોળા પણ ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ પણ દોડી આવી હતી અને ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. તેમજ મૃતકોની લાશ પોસ્ટમોર્ટમ માટે ખસેડી હતી.
Continues below advertisement