GSSSB Exam News | પેપરલીકની ઘટનાઓને અટકાવવા માટે શું લેવાયો મોટો નિર્ણય?

Continues below advertisement

GSSSB News |  ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે પરીક્ષા પદ્ધતિમાં મોટો ફેરફાર કર્યો છે. પેપરલીકની ઘટનાઓને અટકાવવા હવે પેપરલેસ પરીક્ષા લેવાશે. હવેની પરીક્ષાઓ ઉમેદવારોએ ઓનલાઈન આપવાની રહેશે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram