બનાસકાંઠામાં પત્નીને ટ્રિપલ તલાક આપનાર ક્લાસ-1 અધિકારીને સજા

Continues below advertisement

બનાસકાંઠાના પત્નીને ટ્રિપલ તલાક આપનાર ક્લાસ વન અધિકારીને પાલનપુર કૉર્ટે 1 વર્ષની કેદ અને 5 હજારનો દંડ ફટકાર્યો છે. મળતી જાણકારી અનુસાર, બનાસકાંઠામાં પાણી પુરવઠા વિભાગમાં ક્લાસ 1 અધિકારી તરીકે ફરજ બજાવતા સરફરાઝ બિહારીએ પત્નીને ત્રણ વાર તલાક કહીને કાઢી મૂકી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram