JEE અને NEET જેવી પરીક્ષામાં વિદ્યાર્થીઓને મદદરૂપ થવા રાજ્ય સરકારે શું બનાવ્યો પ્લાન, શું કરશે મદદ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 Mar 2021 04:49 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppJEE, NEET જેવી પરીક્ષાઓ માટે તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતમાં વિવિધ પરીક્ષાઓ માટે તૈયારી કરતા વિદ્યાર્થીઓને સરકાર દ્વારા કોચિંગ અપાશે. કોચિંગ માટે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને પ્રાયોરિટી આપવામાં આવશે. બજેટમાં આ મોટી જોગવાઈ કરવામાં આવી છે, આ માટે ચાર ઝૉનમાં ચાર કોચિંગ સેન્ટર શરૂ કરવામાં આવશે