ગુજરાત ATSએ 2006 કાલુપુર બોમ્બ બ્લાસ્ટના આરોપીને ઝડપી પાડ્યો, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
23 Mar 2021 04:54 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાત ATSએ વર્ષ 2006 કાલુપુર બોમ્બ બ્લાસ્ટ કેસના આરોપી મોહસીનની પૂણેથી ધરપકડ કરી છે.બોમ્બ બ્લાસ્ટ બાદ આ આરોપી ફરાર થયો હતો. આ આરોપીની આ બ્લાસ્ટમાં સક્રિય ભૂમિકા રહી હતી.