ગુજકેટની પરીક્ષા માટે ગુજરાત બોર્ડે તૈયારીઓ કરી શરૂ, ક્યાં સુધી ભરાશે ફોર્મ?
Continues below advertisement
ગુજકેટની પરીક્ષા માટે ગુજરાત બોર્ડે(Gujarat Board) તૈયારીઓ શરૂ કરી છે. 23 થી 30 જૂન સુધી વિદ્યાર્થી(Student)ઓએ ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે. ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ બાદ એન્જિનીયરીંગ જેવા અભ્યાસક્રમ માટે ગુજકેટ ફરજીયાત છે.
Continues below advertisement