Rajkot: આ માર્કેટ યાર્ડમાં જણસનો ભરાવો થતા આવક કરાઈ બંધ, જુઓ વીડિયો
Continues below advertisement
રાજકોટ(Rajkot) બેડી માર્કેટ યાર્ડ(Bedi Yard)માં જણસનો ભરાવો થતા આવક બંધ કરાઈ છે.જ્યાં સુધી જથ્થાનો નીકાલ ન થાય ત્યાં સુધી આવક બંધ કરાઈ છે. કપાસમાં તેજી અને નિકાલને કારણે કપાસની આવક ચાલુ રાખવામાં આવી છે. મગ, સિંગદાણાની આવક બંધ કરવાનો નિર્ણય કર્યો છે.
Continues below advertisement