Gujarat By-election Results: કમલમ ખાતે ભાજપના કાર્યકર્તાઓએ ઢોલનગારા સાથે કરી ઉજવણી, ઘૂમ્યા ગરબે, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
ગુજરાતની આઠ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપ જીત તરફ આગળ વધી રહ્યો છે ત્યારે ગાંધીનગરમાં કમલમ ખાતે મોટી સંખ્યામા ભાજપના કાર્યકર્તાઓ પહોંચી ગયા હતા અને જીતની ઉજવણી કરી હતી. કાર્યકર્તાઓએ ઢોલનગારાના તાલે જશ્ન મનાવ્યો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ કમલમ ખાતે પહોંચ્યા હતા. ભાજપના કાર્યકર્તાઓએ ગરબે ઘૂમી જીતની ઉજવણી કરી હતી.