Gujarat By-election Results:મોરબી બેઠક પરથી BJP ઉમેદવાર બ્રિજેશ મેરજાનો કેટલા મતથી થયો વિજય, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
મોરબી વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાનો 4688 મતથી વિજય થયો હતો. બ્રિજેશ મેરજાને 64591 મત મળ્યા હતા જ્યારે કોગ્રેસના ઉમેદવાર જયંતિ જેરાજને 59903 મત મળ્યા હતા.