Gujarat Bypolls:CM રૂપાણી અને ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલ સંબોધશે બે સંયુક્ત સભા

Continues below advertisement

પેટાચૂંટણીને લઈ ભાજપ-કૉંગ્રેસના નેતાઓનો આક્રમક પ્રચાર કરી રહ્યા છે. CM રૂપાણી, સીઆર પાટીલ એક સાથે સભાઓ સંબોધશે. મુખ્યમંત્રી રૂપાણી અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ પ્રથમ વખત બે સંયુક્ત સભાઓ સંબોધશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram