Gujarat Bypolls: લીંબડીના ગેડી ગામમાં બોગસ મતદાનની કૉંગ્રેસે કરી ફરિયાદ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
સુરેન્દ્રનગર: પેટાચૂંટણીમાં રાજ્યની આઠ વિધાનસભા બેઠકો માટે મતદાન શરૂ થઈ ગયું છે. ત્યારે લીંબડી બેઠક પર ગેડીં ગામમાં બોગસ મતદાન થયુ હોવાનો કૉંગ્રેસનાં આક્ષેપ કર્યા છે. કૉંગ્રેસની ફરિયાદ બાદ પોલીસ ગેડી ગામ પહોચી હતી. જો કે, PI રાવલનું બોગસ મતદાન અંગે નિવેદન આપતા કહ્યું કે, બોગસ મતદાન અંગે કોઈ ફરિયાદ આવી નથી. બોગસ વોટીંગ વાત સદંતર ખોટી છે. બુથ પર નાં પ્રીસાઇડીગ ઓફિસરે કહ્યું કે, બોગસ વોટીંગ થયું નથી,
સવારથી હું ફરજ પર છું.
સવારથી હું ફરજ પર છું.