Gujarat Bypolls: પેટાચૂંટણી બાદ કોગ્રેસ ફરી તૂટવાની છેઃ મુખ્યમંત્રી રૂપાણી
Continues below advertisement
કૉંગ્રેસ અત્યારથી જ હાર ભાળી ગઈ હોવાનું મુખ્યમંત્રી રૂપાણીએ (CM Rupani) નિવેદન આપ્યું..CMએ કહ્યું ભાજપ માટે તો વકરો એટલો નફો, ગૂમાવશે કૉંગ્રેસ. પેટાચૂંટણીની તમામ આઠ બેઠકો પર જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો.. પેટાચૂંટણી બાદ ફરીથી કૉગ્રેસ તૂટશે તેવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સંકેત આપ્યા હતા. કપરાડામાં ચૂંટણી રેલીને સંબોધિત કરતા રૂપાણીએ કહ્યું કૉંગ્રેસને કાયમ દફનાવવાની છે. કૉંગ્રેસના કાર્યકર્તાઓને તેમના જ નેતા પર વિશ્વાસ નથી. કોગ્રેસને તેમના નેતાઓ પર વિશ્વાસ નથી.
Continues below advertisement