Gujarat bypolls: લીંબડી બેઠક પર ભાજપ અને કોગ્રેસ સહિત કુલ 14 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ
Continues below advertisement
ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં (Gujarat bypolls) લીંબડી બેઠક પર ભાજપ અને કોગ્રેસ સહિત કુલ 14 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે. લીંબડી બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે કિરીટસિંહ રાણા અને કોગ્રેસના ઉમેદવાર તરીકે ચેતનભાઇ ખાચર ચૂંટણી મેદાનમાં છે. ગુજરાતની વિધાનસભાની આઠ બેઠકો પર 3 નવેમ્બરના રોજ મતદાન થશે અને 10 નવેમ્બરના રોજ મતગણતરી યોજાશે.
Continues below advertisement