Gujarat Bypolls: ભૂમાફિયા વિરુદ્ધ પણ સરકાર કડક કાયદો લાવીઃ CM રૂપાણી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલીંબડીની સભામાં મુખ્યમંત્રી વિજય રુપાણીએ કૉંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. રૂપાણી અને પાટીલે ભાજપના ઉમેદવાર કિરીટસિંહ રાણાના સમર્થનમાં મત માંગ્યા હતા. રૂપાણીએ લોકોને સંબોધતા કહ્યું હતું કે, આઠ ધારાસભ્યોના રાજીનામાથી કોગ્રેસ બોખલાઈ ગઇ છે. કૉંગ્રેસે કેશુભાઈ પટેલની સરકાર તોડી હતી. ભાજપ છોડીને ગયેલા શંકરસિંહ વાઘેલાને મોટો હોદ્દો આપ્યો હતો.