પોસ્ટ ગેજ્યુએશનની પરીક્ષા ગુજરાત યુનિવર્સિટી કેવી રીતે લેશે? આ અંગે શું છે યોજના?
Continues below advertisement
રાજ્યની ખાનગી અને સરકારી યુનિવર્સિટી કોલેજમાં મેરિટ બેઈઝડ પ્રોગ્રેશન અપાશે. યુનિવર્સિટી કોલેજોમાં અભ્યાસ કરતાં બીજા,ચોથા અને છઠ્ઠા સેમિસ્ટરમાં પ્રોગ્રેશન અપાશે. મેડીકલ-પેરામેડીકલ સિવાયના તમામ અભ્યાસક્રમો સેમિસ્ટર 2-4-6ને લાભ મળશે. 50 ટકા ગુણ આંતરિક મૂલ્યાંકન અને 50 ટકા ગુણ અગાઉના સેમિસ્ટરના આધારે અપાશે. રાજ્યના 9 લાખ 50 હજાર વિદ્યાર્થીઓને લાભ મળશે.
Continues below advertisement