કોરોનાકાળમાં ઈન્જેક્શનની MRPના બહાને કોર્પોરેટ હોસ્પિટલ લૂંટ ચલાવતી હોવાના આરોપો લાગ્યા,જુઓ વીડિયો

Continues below advertisement

રેમડેસીવીર ઈન્જેક્શનની MRPના બહાને કોર્પોરેટ હોસ્પિટલ લૂંટ ચલાવતી હોવાનો આરોપ. ગુજરાત કેમિસ્ટ અસોસિએશનના ચેરમેન જશુ પટેલે લગાવ્યો છે.કોરોનાકાળમાં સારવાર માટે જરૂરી ઈન્જેક્શનો અંગે કોર્પોરેટ હોસ્પિટલ લૂંટ ચલાવી રહી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram