Gujarat CID Crime Raid | નકલી દસ્તાવેજોને આધારે વિદેશ મોકલવાના કૌભાંડનો પર્દાફાશ, 17 શહેરોમાં CID ક્રાઇમના દરોડા

Continues below advertisement

Gujarat CID Crime Raid |  ગોરવા રોડ પર માઈગ્રેસન ઓવર્સિસ ઓફિસ માં સીઆઇડી ક્રાઇમની તપાસ. સ્મિત કોમ્પ્લેક્ષ માં આવેલ માઈગ્રેશન ઓવરસિઝ માં 15 થી વધુ અધિકારીઓ તપાસ માં જોડાયા. સી.આઈ.ડી ક્રાઇમ ની સાથે ભરૂચ  અને પંચમહાલ પોલીસ પણ જોડાઇ. વિદ્યાર્થીઓ સહિત વર્ક પરમીટ પર મોકલાતા લોકો સાથે ગેરરીતિ ની ચાલી રહી છે  તપાસ. ઓફિસ ના તમામ કર્મચારીઓ ને પણ ઓફિસ બહાર જવા પર રોક. મોટી સંખ્યામાં ગેરરીતિ બહાર આવવાની શક્યતા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram