પેટાચૂંટણીમાં કારમી હાર બાદ ગુજરાત પ્રદેશ કોગ્રેસમાં ધરખમ ફેરફારની શક્યતા, જુઓ વીડિયો
Continues below advertisement
પેટાચૂંટણીમાં કારમી હાર બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં કકળાટ થયો છે. દિવાળી બાદ પ્રદેશ કોંગ્રેસમાં ધરખમ ફેરફારોની શક્યતા જોવાઇ રહી છે. નેતા વિપક્ષ પરેશ ધાનાણી અને પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા બદલાઈ શકે છે. તે સિવાય પ્રભારી રાજીવ સાતવનું પદ પણ જોખમમાં છે.
Continues below advertisement