ભારે વરસાદને પગલે સ્ટેટ કંટ્રોલ રૂમ એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી

Continues below advertisement

ભારે વરસાદને પગલે સ્ટેટ કંટ્રોલ રૂમ એલર્ટ બન્યું છે. અને તમામ તાલુકાઓમાંથી વરસાદની માહિતી મેળવવામાં આવી રહી છે. જોકે ભારે વરસાદને પગલે રાજ્યમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં દરિયાકિનારે ભારે પવન ફૂકાવવાની આગાહી કરાઇ છે. અને માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી અપાઈ છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram