Gujarat corona | કોરોનાની રિએન્ટ્રીને લઈને રાજ્ય સરકાર એલર્ટ, જાહેર કરી આવી ગાઈડલાઈન
abp asmita
Updated at:
20 Dec 2023 07:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppGujarat corona | અન્ય રાજ્યોમાં કોરોનાના કેસ વધતા ગુજરાત સરકાર એક્શનમાં આવી ગઈ છે. કોરોનાને લઈને રાજ્ય સરકારે માર્ગદર્શિકા જાહેર કરી છે. કેન્દ્ર સરકારની નવી માર્ગદર્શિકાનો ચુસ્તપણે પાલન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.