ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 78 નવા કેસ નોંધાયા, બેનાં મોત સાથે મૃત્યુઆંક 28 પર પહોંચ્યો, જુઓ વીડિયો

Continues below advertisement
ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે કોરોના વાયરસ નવા 33 કેસ નોંધાયા છે. આ સાથે જ કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 650 પર પહોંચી છે. આજે વધુ બે લોકોના મોત થયા મૃત્યુઆંક 28 થયો છે. જ્યારે કુલ 59 લોકો સાજા થયા છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram