નવી શિક્ષણ નીતિ મુજર ધોરણ 9થી 12ને સરળ એકમ જાહેર કરાય, જુઓ કોણે કરી માંગ?

Continues below advertisement

નવી શિક્ષણ નીતિ (New education policy) મુજર ધોરણ 9થી 12ને સરળ એકમ જાહેર કરાય. આ માંગ કરી છે (State School Board of Governors) રાજ્ય શાળા સંચાલક મંડળે. શિક્ષણ બોર્ડના સચિવને પત્ર લખી આ માંગ કરાઇ છે. આ ઉપરાંત વર્ગ દીઠ શિક્ષકોની સંખ્યા બે કરવામાં આવે. અને સાથે જ સેમિસ્ટર સિસ્ટમ પણ દાખલ કરાય. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram