રાજ્યમાં શાળા શરુ કરવા અને માસપ્રમોશનને લઈ શિક્ષણ મંત્રીએ શું આપ્યું મોટું નિવેદન ? જુઓ વીડિયો
Continues below advertisement
શાળા શરૂ કરવાની અને પ્રાથમિક શાળામાં માસ પ્રમોશન બાબતે ગઈકાલે શિક્ષણમંત્રીએ મહત્વનું નિવેદન આપ્યું છે. રાજયમાં શાળા શરૂ કરવા બાબતે રાજય સરકારની હાલ કોઈ વિચારણા ના હોવાની શિક્ષણમંત્રીએ સ્પષ્ટતા કરી છે. રાજય સરકાર યોગ્ય સમયે શાળા શરૂ કરવાનો નિર્ણય લઈ શકે છે. દિવાળી બાદ 23 નવેમ્બરથી રાજય સરકારે શાળા શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો. જો કે, કેસમાં વધારો થતા આ નિર્ણય મોકુફ રખાયો હતો. પ્રાથમિક શાળામાં માસ પ્રમોશન અંગે પણ હાલ કોઈ નિર્ણય લેવાયો ના હોવાની સ્પષ્ટતા કરવામાં આવી છે.
Continues below advertisement