સારા વરસાદ માટે ખેડૂતોને જોવી પડશે રાહ, રાજ્યમાં 21 ટકા વરસાદની હજૂપણ ઘટ

Continues below advertisement

સારા વરસાદ માટે ખેડૂતોએ હજુ રાહ જોવી પડશે. સારા વરસાદ માટે હજુ કોઈપણ સિસ્ટમ સ્ક્રીય નથી થઈ. તેવું હવામાન વિભાગનું કહેવું છે. જુલાઇ મહિનામાં ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે. દરિયા કિનારે પણ સામાન્ય વરસાદ પડશે. હજૂપણ રાજ્યમાં 21 ટકા વરસાદની ઘટ જોવા મળી રહી છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram