Gujarat| આજથી માલધારીઓનું આંદોલન, નવી ઢોર નિયંત્રણ પોલિસીનો કરશે વિરોધ Watch Video
abp asmita
Updated at:
24 Nov 2023 08:21 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppGujarat | માલધારી સમાજે સરકાર સામે આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે. આજે બાપુનગરમાં મોટી સંખ્યામાં માલધારીઓ ભેગા થશે અને ઢોર નિયંત્રણ પોલીસીનો વિરોધ કરશે.