રાજ્યમાં ડુંગળીની થઇ નવી આવક, રિટેલ માર્કેટમાં કેટલા રૂપિયે કિલો વેચાઇ રહી છે?
Continues below advertisement
રાજ્યમાં ડુંગળીની નવી આવક ભલે શરૂ થઇ હોય પરંતુ ડુંગળીના ભાવને લઇને સામાન્ય લોકોની પરેશાની ઓછી નથી થઇ. લોકોને હજુ પણ ડુંગળીના ભાવથી રાહત થઇ નથી. રિટેલ માર્કેટમાં ડુંગળીનો ભાવ હજુ પણ 50 રૂપિયે કિલો છે. હાલ હોલસેલ માર્કેટમાં 20 કિલોના અલગ અલગ ગુણવત્તા મુજબ 300 થી લઈ 665 રૂપિયે છે.
Continues below advertisement