રાજ્ય સરકાર ઇલેક્ટ્રીક વાહનો માટે જાહેર કરી શકે પોલિસી, ઇલેક્ટ્રીક વાહનોની ખરીદી પર અમુક ટકા રાહત મળી શકે

Continues below advertisement

રાજ્ય સરકાર ઇલેક્ટ્રીક વાહનો માટે જાહેર કરી શકે છે પોલિસી. ઇલેક્ટ્રીક વાહનોની ખરીદી પર સરકાર અમુક ટકા રાહત આપી શકે છે. બેટરી રિચાર્જથી લઈને વધુ સંશોધન કઈ રીતે સરળ બને તે માટે એકશન પ્લાન તૈયાર કરાયો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram