ગાંંધીનગરઃ કોરોનાના કારણે ખર્ચમાં કાપ મુકવા સરકારે શું લીધો નિર્ણય?

Continues below advertisement
COVID-19 ના કારણે સરકારી ખર્ચમાં કરકસર કરવા રાજ્ય સરકાર દ્વારા જરૂરી પગલાં લેવાયામાં આવ્યા હતા. જેના ભાગરૂપે સરકારી ખર્ચે “ ગ્રીટીંગ્સ કાર્ડ  નહીં છપાવવાનો સરકારે નિર્ણય લીધો હતો. નાણા વિભાગ દ્ધારા આ મામલે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. સચિવાલયના સર્વે વહીવટી વિભાગો, ખાતાના વડાની કચેરીઓ, અન્ય તમામ સરકારી કચેરીઓને જાણ કરવામાં આવી છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram