રાજ્ય સરકારે વીજળીના દરમાં પ્રતિ યુનિટ 19 પૈસાનો કર્યો ઘટાડો, જુઓ વીડિયો
Continues below advertisement
ગાંધીનગર: રાજય સરકારે ઓકટોબર, નવેમ્બર અને ડીસેમ્બર માસ દરમિયાન વીજળીના ફ્યુઅલ ચાર્જમાં ઘટાડાની જાહેરાત કરી છે. સરકારે પ્રતિ યુનિટ 19 પૈસાના ઘટાડાની જાહેરાત કરી. હાલ પ્રતિ યુનિટ ફ્યુઅલ સરચાર્જ 2 રૂપિયા છે. જે હવે 1 રૂપિયો અને 81 પૈસા રહેશે. રાજય સરકારના આ નિર્ણયથી રાજયના 1 કરોડ 40 લાખ વીજ ગ્રાહકોને ત્રણ મહિના દરમિયાન 356 કરોડનો લાભ થશે.
Continues below advertisement