કઠોળની જમાખોરી પર અંકુશ લગાવવા સરકારના નક્કર પગલાં, 31 ઓક્ટોબર સુધી સ્ટોક મર્યાદા નક્કી
Continues below advertisement
કઠોળની જમાખોરી પર અંકુશ લગાવવા માટે સરકારે નક્કર પગલાં લેવાનું શરૂ કર્યું છે. મગ સિવાય તમામ કઠોળ પર સમય મર્યાદા રહેશે. 31 ઓક્ટોબર સુધી સ્ટોક મર્યાદા નક્કી કરાઇ છે. 200 જેટલા જથ્થાબંધ વેપારીઓ માટે સ્ટોક મર્યાદા નક્કી કરાઇ છે.
Continues below advertisement