પોલીસ પરિવારને અપાશે બંધુત્વ યોજના હેઠળ સહાય, જાણો શું છે યોજના
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
09 Jun 2021 06:19 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોરોનામાં જીવ ગુમાવનાર પોલીસના પરિવારને બંધુત્વ યોજના હેઠળ સહાય મળશે. પોલીસ વોરિયર અને વર્ગ-3ના કર્મચારીને પણ સહાય આપશે.