રાજ્ય સરકાર યુવાઓને આપશે વેક્સિનનું સુરક્ષા કવચ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
25 May 2021 10:46 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appયુવાઓને વેક્સિનનું સુરક્ષા કવચ આપવા માટે રાજ્ય સરકારની જાહેરાત. 18 થી 44 વર્ષના યુવાઓ માટે 16 લાખ ડોઝ ખરીદાયા છે.