કોરોના મુદ્દે સુઓમોટો પર HCમાં સુનાવણી પૂર્ણ, કોર્ટે કહ્યું- અમને ફરિયાદો મળે છે કે લોકોને બેડ નથી મળી રહ્યાં,જુઓ વીડિયો
Continues below advertisement
કોરોના મુદ્દે સુઓમોટો અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી પૂર્ણ થઈ છે. રાજ્યમાં હાલ 79હજાર 944 બેડ ઉપલબ્ધ છે.સરકારે કહ્યું કે, હાલ તો ઓક્સિજન બેડ વધારવાની ખુબ જ જરૂરી છે.જેમાં મેડિકલ એસોસિએશને 14 દિવસના લોકડાઉનની જરૂર હોવાની કોર્ટમાં રજૂઆત કરી છે.
Continues below advertisement