ગુજરાત હાઈકોર્ટની કેન્દ્ર અને રાજ્ય સરકારને નોટિસ, મ્યુકર માઇકોસિસની પિટિશન અંગેનો મામલો

Continues below advertisement

રાજયમાં મ્યુકર માઇકોસિસ અંગે થયેલી પિટિશન અંગે ગુજરાત હાઈકોર્ટે સુનાવણી હાથ ધરી છે. ગુજરાત હાઈકોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારને નોટિસ પાઠવી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram