સોમવારથી રાજ્યની તમામ નીચલી અદાલતો શરૂ કરવા ગુજરાત હાઇકોર્ટનો હુકમ
Continues below advertisement
સવા વર્ષ બાદ સોમવારથી રાજ્યની તમામ નીચલી અદાલતોમાં રાબેતા મુજબ કામ શરૂ થશે. માર્ગદર્શિકાના પાલન સાથે નીચલી અદાલતો શરૂ કરવા ગુજરાત હાઇકોર્ટે હુકમ કર્યો છે.
Continues below advertisement