ગુજરાત હાઈકોર્ટનો રાજ્ય સરકારને સવાલ, કહ્યું- નવી લેબોરેટરી બની નથી તો ટેસ્ટિંગના આંકડા વધ્યા કેવી રીતે?,જુઓ વીડિયો
Continues below advertisement
રાજ્યમાં કોરોના સંક્રમણ વધતા ગુજરાત હાઈકોર્ટે સરકારને કહ્યું કે, 108 એમ્બ્યુલન્સ સર્વિસ કોર્પોરેશનને આધિન ન હોઈ શકે. રાજ્ય સરકાર જે નીતિ બનાવે તે પ્રમાણે 108 ઈમર્જન્સીની કામગીરી થવી જોઈએ.સાથે જ કોર્ટે કહ્યું કે, નવી લેબોરેટરી બની નથી તો ટેસ્ટિંગના આંકડા અચાનક કેવી રીતે વધ્યા?
Continues below advertisement