વૈવાહિક દુષ્કર્મ મુદ્દે થયેલી અરજી ગુજરાત હાઇકોર્ટે સ્વીકારી, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

વૈવાહિક દુષ્કર્મ મુદ્દે થયેલી અરજી ગુજરાત હાઇકોર્ટે સ્વીકારી છે. વૈવાહિક દુષ્કર્મ મામલે પતિને સજામાંથી બાકાત રાખવાની જોગવાઈમાં હાઇકોર્ટની નોટિસ. કેન્દ્ર અને રાજ્ય સરકારને નોટિસ આપી ખુલાસો માંગ્યો છે. પતિને સજાના દાયરામાંથી કેમ બાકાત રાખવો તે મામલે ખુલાસો માંગ્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram