જૂનાગઢ: કુટિયા-1 બીટમાંથી સિંહબાળનો મૃતદેહ મળ્યો, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
14 Dec 2021 04:04 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજૂનાગઢના કુટિયા-1 બીટમાંથી સિંહબાળનો મૃતદેહ મળ્યો છે. વન વિભાગે સિંહબાળના મૃતદેહને એનિમલ સેન્ટર ખસેડ્યો છે. ઇનફાઇટમાં સિંહબાળનું મૃત્યુ થવાની આશંકા છે. વન વિભાગે આ મામલે તપાસ હાથ ધરી છે.