મધ્યાહન ભોજન પર હાઇકોર્ટે લીધું સ્વયં સંજ્ઞાન, મુખ્ય સચિવને જાહેર કરી નોટિસ
Continues below advertisement
બાળકોને ભણતર તેમજ ભોજનની સમસ્યાનો સામનો કરવો પડયો હોવાના અહેવાલ બાદ હાઇકોર્ટે મામલાને જાહેર હિતની અરજી તરીકે સ્વીકાર્યો હતો. આઇ.આઇ.એમ અને યુનિસેફના જોઈન્ટ સર્વેમાં આવેલી વિગતો કોર્ટે ચિંતાજનક ગણાવી હતી. હાઈકોર્ટે શિક્ષણ વિભાગના મુખ્ય સચિવ તેમજ મધ્યાહન ભોજન યોજનાના જવાબદાર અધિકારીને નોટિસ જાહેર કરી હતી.
Continues below advertisement